Gujarat/ કચ્છમાં દારૂની મોટી ખેપ જિલ્લા પોલીસે પકડી, મતદારોને રીઝવવા દારૂની હેરા-ફેરી થયાની ચર્ચા, અંજાર તાલુકાના ભીમાસરના ખેતરમાંથી પકડાયો જથ્થો, કચ્છ પોલીસની સૂચકતાથી બુટલેગર લોબીમાં ફફડાટ, વિદેશી દારૂની 36 લાખ કિંમતની 8976 બોટલ જપ્ત, 2 આરોપી પોલીસ સકંજાતમાં , 8 આરોપી સામે ગુનો, દારૂની હેરા-ફેરી કરતાં વાહન સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે, મતદાનપૂર્વે કચ્છપોલીસની સતર્કતા February 27, 2021parth amin Breaking News