Breaking News/ કચ્છમાં ફરી ચરસ ઝડપાયું, કોટેશ્વર મંદિર નજીકથી ચરસના પેકેટ મળ્યા, મંદિર નજીકથી ચરસના 9 પેકેટ મળી આવ્યા, ચરસના 9 બિનવારસી પેકેટ પોલીસ દ્વારા જપ્ત કરાયા, નારાયણ સરોવર પોલીસે વધુ તપાસ હાથ ધરી  

Breaking News
Breaking News