રખડતા ઢોરનો આતંક/ કચ્છમાં રખડતા ઢોરનાં કારણે વૃદ્ધનું મોત ગાંધીધામમાં બે આખલા લડાઈની ઝપટે ચડ્યા વૃદ્ધ સારવાર દરમ્યાન વૃદ્ધનું નિપજ્યું મોત પરિવારનો મૃતદેહ સ્વિકારવાનો કર્યો ઇન્કાર જવાબદાર સામે FIR નોંધવાની કરી માગ May 15, 2023jani Breaking News