Not Set/ કચ્છ જિ. તા. અને ન.પાની આજે મતગણતરી, સવારે 9 કલાકે મતગણતરી હાથ ધરાશે જિલ્લાના અલગ અલગ સેન્ટર પર મતગણતરી, જિ. પંચાયતની 40 બેઠકો માટે ભુજમાં મત ગણતરી, 10 તાલુકાની તાલુકા મથકે મતગણતરી, 5 નગરપાલિકાની બેઠકો માટે થશે મત ગણતરી March 2, 2021parth amin Breaking News