Gujarat/ કચ્છ: મુંદ્રા પોર્ટ પરથી ચંદનનો જથ્થો ઝડપાયો, 9.36 કરોડથી વધુનો ચંદનનો જથ્થો ઝડપાયો, ટ્રેક્ટરના સાધનોની આડમાં ચંદનની હેરાફેરી, કન્ટેનરમાં તપાસ કરતા રક્ત ચંદનનો જથ્થો મળ્યો, 11.5 ટનથી વધુનો જથ્થો કન્ટેનરમાંથી મળ્યો March 17, 2022parth amin Breaking News