Breaking News/ કચ્છ: શાક માર્કેટ તળાવમાં ફેરવાઈ, અંજારમા માર્કેટિંગ યાર્ડની શાક માર્કેટ તળાવમાં ફેરવાઈ, 8 ઈંચ વરસાદથી અંજારના માર્ગો જળબંબાકાર, શાક માર્કેટમા પાણી ભરાતા શાક ભાજીની હેરફેરને અસર, લારી દ્વારા શાક ભાજી બહાર લાવતા શ્રમજીવીઓ, વેપારી અને ખેડૂતોને ભારે નુકશાની, દર ચોમાસામાં સર્જાય છે આવી સ્થિતિ, ડુંગળી બટેકા સહીતના શાકભાજીને મોટુ નુકશાન
