હત્યા/ કડીના આદરજમાં બેરહમી પુર્વક હત્યા, મોબાઈલની લેવડ દેવડમાં હત્યા, રમેશજી ઠાકોર નામના ઇસમે હત્યા કરી, મોબાઈલના નાણાં અથવા મોબાઈલ પરત માંગતા હત્યા, કરણ રાવળ નામના યુવાનની હત્યા કરી, પિતાની હાજરીમાં જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો, લોખંડની પાઇપના માથામાં ફટકા મારી હત્યા કરી, રમેશજી ઠાકોર નામના ઇસમે સામે નોંધાવી ફરિયાદ
