Rajkot/ કમળાપુર ગામેથી મળ્યા બે મૃતદેહ જસદણના કમળાપુર ગામેથી મળ્યા બે મૃતદેહ મહિલા અને પુરુષે ઝેરી દવા પી આપઘાત કર્યો 27 વર્ષીય મહિલા, 45 વર્ષીય પુરુષે આપઘાત કર્યો બન્ને લોકોના આપઘાત કરવાનું કારણ અકબંધ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
