Breaking News/ કમોસમી વરસાદને પગલે અગરિયાઓ મૂંઝવણમાં મીઠું પકવતા અગરિયાઓને માવઠાનો માર અગરિયાઓને મોટા પ્રમાણમાં નુકસાન જવાની ભીતી અંદાજે 50% મીઠું તૈયાર થઇ રણમાં પડ્યુ છે તૈયાર મીઠાના પાક પર વરસાદ થતા અગરિયાઓમાં ચિંતા જો વધુ વરસાદ પડશે તો અગરિયાઓની સીઝન ફેઈલ જશે

Breaking News