આગ/ કમ્બોડિયાની હોટલમાં લાગી ભીષણ આગ, પોઈપેટમાં ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લાગી ભીષણ આગ, આગને કારણે 9થી વધુ લોકોના મોત, 30થી વધુ લોકો દાઝી ગયાના અહેવાલ, 50થી વધુ લોકો હજુ પણ ફસાયેલા, ફસાયેલા લોકોને બહાર કાઢવા કવાયત તેજ, આગથી બચવા અનેક લોકોએ બારીમાંથી લગાવી છલાંગ
