કરિશ્મા કપૂરે 1991 માં ફિલ્મ ‘પ્રેમ કેદી’ થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને ‘અનાડી’, ‘રાજા બાબુ’, ‘કુલી નંબર 1’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘દિલ તો પાગલ હૈ’ જેવી ઘણી મહાન ફિલ્મો આપી હતી. કરિશ્માએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે અને તેની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. ચાહકોએ તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.
કરિશ્મા લાંબા સમયથી મોટા પડદાથી ગાયબ છે. આજે તે તેનો 46 મો જન્મદિવસ મનાવી રહી છે. કરિશ્માના ચાહકોએ તેને ખાસ રીતે સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે. કોરોના અને લોકડાઉન વચ્ચે કરિશ્મા આજનો દિવસ તેના પરિવાર સાથે મનાવશે.
Aaj pehli bar koi ladki Meri gadi ki front seat per baithegi ao meri Madhuri Dixit ❤️#HappyBirthdayKarismaKapoor
Jeete hai Shaan se @BeingSalmanKhan fan ke naam se pic.twitter.com/PLh5SdU450
— SHAHID Sᴀʟᴍᴀɴɪsᴛᴀɴ (@SSALMANISTAN) June 24, 2020