Gujarat/ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજૂભાઇ વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વજુભાઇએ 10મીએ જ લીધો હતો પ્રિકોશન ડોઝ, રાજકોટમાં રેલી બાદ વજુભાઇ CMને મળ્યા હતા, રાજકોટમાં અત્યાર સુધીમાં 5 નેતાને કોરોના January 15, 2022January 15, 2022parth amin Breaking News