કર્ણાટક સીએમ-સસ્પેન્સ યથાવત્/ કર્ણાટકના CMને લઇને સસ્પેન્સ યથાવત્ આજે મળશે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક દિલ્હીમાં મળશે કોંગ્રેસની બેઠક પર્યવેક્ષકની ટીમ મળશે મલ્લિકાર્જુનને મળશે સાંજે 4 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેને મળશે સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમારના નામ પર ચર્ચા ડી.કે શિવકુમાર આજે દિલ્હી પહોંચશે
