Gujarat/ કલોલના છત્રાલની GEBમાં આગની ઘટના, 220 KVના સબ સ્ટે.ના મેઈન ટ્રાન્સ ફોર્મરમાં આગ, આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે, આગ કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ April 9, 2021hardik prajapati Breaking News