યુવકનો મૃતદેહ મળી આવ્યો/ કામરેજના કઠોર ગામે યુવકનો મૃતદેહ મળી આવ્યો માન સરોવર સોસા.ના A/11 એપાર્ટ. પાસેથી મળ્યો મૃતદેહ લિફ્ટના ખાડામાં ભરાયેલ પાણીમાંથી મળી આવ્યો મૃતદેહ મૃતક યુવકનું નામ દિવ્યેશ હાથીયા હોવાનું સામે આવ્યું ક્યાં કારણોસર યુવકનું મોત થયું તેનું કારણ હજુ અકબંધ ગત 5 તારીખે યુવકના ગુમ થયાની નોંધાઈ હતી ફરિયાદ સુરતના કામરેજ પોલીસ મથકે નોંધાઇ હતી ફરિયાદ કામરેજ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા
