Gujarat/ કાલે કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, અમદાવાદ એરપોર્ટ ખાતે સાંજે આવશે અમિત શાહ, 14મીએ ઉત્તરાયણની ઉજવણી કરશે અમદાવાદમાં, અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ઉજવશે ઉત્તરાયણ

Uncategorized