Gujarat/ કાલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની મળશે બેઠક, સહપ્રભારી જીતેન્દ્ર બઘેલે બોલાવી બેઠક, વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા, કોંગ્રેસનો જૂથવાદ ખાળવા બેઠકમાં થશે ચર્ચા, ગુજરાત કોંગ્રેસના સંગઠનને લઈને ચર્ચા, July 10, 2021parth amin Breaking News