આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કાશ્મીરના ચોટલી કાંડ પર શનિવારે કહ્યું કે આવી ઘટનાઓના બહાને કેટલાક લોકો આર્મી અને સામાન્ય જનતાને ટાર્ગેટ કરી રહ્યા છે. આ તો દેશના બાકીના શહેરોમાં પણ થઇ ચૂક્યું છે. આજે અહીંયા જે કંઇપણ થઇ રહ્યું છે તે આતંકીઓનું ફ્રસ્ટ્રેશન દેખાઇ રહ્યું છે. કાશ્મીરમાં પોલીસ પોતાનું કામ કરી રહી છે. ધીમે-ધીમે સિક્યોરિટીની પરિસ્થિતિમાં પણ સુધારો થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘાટીમાં વીતેલા બે મહિનાઓમાં ચોટલી કાપવાની 100થી વધુ અફવાઓ અને મારપીટની ઘણી ઘટનાઓ સામે આવી. તેના વિરોધમાં અલગાવવાદીઓએ બંધનું એલાન કર્યું
Not Set/ કાશ્મીરના ચોટલી કાંડ પર આર્મી ચીફ જનરલ બિપિન રાવતનુ નિવેદન
આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કાશ્મીરના ચોટલી કાંડ પર શનિવારે કહ્યું કે આવી ઘટનાઓના બહાને કેટલાક લોકો આર્મી અને સામાન્ય જનતાને ટાર્ગેટ કરી રહ્યા છે. આ તો દેશના બાકીના શહેરોમાં પણ થઇ ચૂક્યું છે. આજે અહીંયા જે કંઇપણ થઇ રહ્યું છે તે આતંકીઓનું ફ્રસ્ટ્રેશન દેખાઇ રહ્યું છે. કાશ્મીરમાં પોલીસ પોતાનું કામ કરી રહી છે. ધીમે-ધીમે […]