Gujarat/ કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવી દેવાઈ, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે હતી મુર્તિ, હનુમાનજીની વિવાદીત મુર્તી હટાવી દેવાઇ, કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરમાં મુકાઇ હતી મુર્તિ, નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હનુમાનજીની હતી મુર્તિ, ભીત ચિત્રો હટાવાયા બાદ કુંડળ મંદિર દ્વારા મૂર્તિ હટાવી દેવાઇ

Breaking News
Breking News 1 5 કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવી દેવાઈ, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે હતી મુર્તિ, હનુમાનજીની વિવાદીત મુર્તી હટાવી દેવાઇ, કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરમાં મુકાઇ હતી મુર્તિ, નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હનુમાનજીની હતી મુર્તિ, ભીત ચિત્રો હટાવાયા બાદ કુંડળ મંદિર દ્વારા મૂર્તિ હટાવી દેવાઇ