Breaking News/ કૃષિમંત્રી રાઘવજી પટેલ કચ્છ-ભુજની મુલાકાતે, નખત્રાણાના વેરસલપરની લીધી મુલાકાત, ગામના વાડી વિસ્તારની લીધી મુલાકાત, વાવાઝોડાના કારણે પાકમાં થયેલ નુકશાનીનું નિરક્ષણ કર્યું, ખેડૂતો સાથે પાકમાં થયેલ નુકશાની બાબતે ચર્ચા કરી

Breaking News