રાજકોટ/ કેન્દ્રીય આરોગ્ય મંત્રી આવતીકાલે રાજકોટમાં મનસુખ માંડવીયા રહેશે સાધારણ સભામાં હાજર શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝની છે સાધારણ સભા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો. સરાહનીય કાર્ય કોરોનામાં માતા પિતા ગુમાવનાર 51 બાળકોને લેશે દતક ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રહેશે હાજર ઉમિયાધામના અગ્રણી મોલેષ ઉકાણી પણ રહેશે હાજર

Breaking News