Gujarat/ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સવારે દિલ્હી રવાના, ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા અમિત શાહ, ગાંધીનગર-અમદાવાદના વિકાસકાર્યના થયા લોકાર્પણ, વૈશ્વિક એફએસએલ યુનિ.માં સંશોધનને આપ્યું પ્રોત્સાહન, અષાઢીબીજના જગન્નાથજીના દર્શનની પરંપરા જાળવી, દર અષાઢીબીજે પરિવાર સાથે કરે છે મંગળા આરતી, પારિવારિક સામાજિક અને વિકાસહેતુ પ્રવાસ રહ્યો
