Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે અમદાવાદ , GMDC હોલની DRDO કોવિડ સેન્ટરનું કરશે નિરીક્ષણ, GMDC ગ્રાઉન્ડમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ , 900 બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલ , 150 ICU અને 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા , 900 બેડ તૈયાર થતા અન્ય 600 બેડ તૈયાર કરાશે

Breaking News