Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજ.પ્રવાસનો બીજો દિવસ, અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે કરશે બેઠક, ગાંધીનગર મતક્ષેત્રના ધારાસભ્યો સાથે પણ બેઠક યોજશે, અમદાવાદ-ગાંધીનગરના વિકાસકાર્યોની કરશે સમીક્ષા, હાઉસિંગ બોર્ડ મકાનની નવી યોજના હેતુ થશે સમીક્ષા, ભાજપના નેતા-અગ્રણી સાથે પણ કરી શકે મુલાકાત, સોમવાર સુધી અમિત શાહ છે અમદાવાદમાં, ત્રીજા દિવસે સાણંદમાં સગર્ભા માતાઓને લાડુ વિતરણ કરશે

Breaking News