Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, આગામી 31 ઓક્ટોબરે આવશે ગુજરાત, કેવડિયા ખાતે એકતા દિનની ઉજવણીનો કાર્યક્રમ, એકતા દિવસના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, અગાઉ આ કાર્યક્રમમાં PM મોદી હાજર રહેવાના હતા, અગમ્ય કારણોસર PMનો કાર્યક્રમ રદ્દ થયો, અમિત શાહની મુલાકાતને લઈ બેઠકોનો ધમધમાટ October 26, 2021parth amin Breaking News