Amit Shah/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, આજે વિજેતા ધારાસભ્યો સાથે મહત્વની બેઠક, બપોરે 1.30 કલાકે શુભેચ્છા બેઠકનું આયોજન, અમદાવાદ સર્કિટ હાઉસ એનેક્ષી ખાતે મળશે બેઠક, ગઈકાલે શતાબ્દી મહોત્સવમાં શાહે આપી હતી હાજરી December 16, 2022jani Breaking News