Amit Shah/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી બેઠક ઓલમ્પિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની કામગીરી અંગે સમીક્ષા ગાંધીનગર સંસદીય વિસ્તારના MLA સાથે કરી બેઠક 2036માં સંભવતઃ ગુજરાતમાં યોજાનાર છે ઓલમ્પિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ આં.રા. કક્ષાના બને તે માટે તાકીદ તૈયારીઓ અંગે અમિત શાહે મેળવ્યો તાગ વિકાસના કામોને અગ્રતા આપવા અમિત શાહના સૂચન December 16, 2022Rahul Rathod Breaking News