India/ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન, આજે સુરત અને અમદાવાદ માટે શુભ દિવસ, આ બન્ને યોજના ગુજરાત ના શહેરી વિકાસને લાભ થશે, દરેક ક્ષેત્રમાં વિકાસ પહોંચાડવા ની વડાપ્રધાનની નેમ, BTRS માત્ર ગુજરાતમાં સફળ રહીં, અન્ય રાજ્યોમાં બીઆરટીએસ પ્રોજેકટ નિષ્ફળ રહ્યા, મેટ્રો ફેઝ-2ની ભેટથી ગુજરાતનો વિકાસ ઝડપી બનશે
