ગુજરાત/ કેન્દ્રીય ચૂંટણીપંચ આજથી બે દિવસ ગુજરાતમાં બે દિવસ ગુજરાતમાં વિવિધ બેઠકમાં આપશે હાજરી કેન્દ્રીય ચૂંટણીપંચ વ્યવસ્થાની કરશે સમીક્ષા મુખ્ય ચૂંટણી કમિશ્નર-ચૂંટણી કમિશ્નર આવશે ગુજરાત રાજ્યના તમામ કલેકટર સાથે કરશે બેઠક વ્યવસ્થાની સ્થિતિ અંગે કરશે સમીક્ષા

Breaking News