Breaking News/ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ગાંધીનગર મુલાકાત, 17, 18 ઓગસ્ટે G20ની સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક, બેઠક અંતર્ગત ગાંધીનગરની મુલાકાતે પહોચ્યા, હેલિપેડ એકસિબિશન સેન્ટરની કરી મુલાકાત, હેલિપેડની સમીક્ષા બાદ મહાત્મા મંદિરની કરશે સમીક્ષા August 5, 2023khusbu pandya Breaking News