National/ કેન્દ્ર સરકારની રાજ્ય સરકારોને તાકીદ, કોરોના વેક્સિનના બીજા ડોઝ અંગે આપ્યા નવા નિર્દેશ, વેક્સિનના બે ડોઝ વચ્ચે હવે એક મહિનાનું રહેશે અંતર, કોવિશિલ્ડ વેક્સિનને લઇ કર્યા નિર્દેશ, બંને ડોઝ વચ્ચે છ થી 8 સપ્તાહનું અંતર રાખવા નિર્દેશ, હાલ વર્તમાન ડોઝ વચ્ચે છે 28 દિવસનું અંતર, એક્સપર્ટ ગ્રૂપના રિપોર્ટને આધારે આપ્યા નિર્દેશ

Breaking News