Not Set/ કેન્દ્ર સરકારનો મધ્યમ વર્ગને મોટો ઝટકો, બચત ખાતા, PPFના વ્યાજદરમાં ઘટાડો, 1 એપ્રિલથી નવા વ્યાજદર અમલમાં આવશે, PPF પર વ્યાજદર 7.1 ટકાને બદલે 6.4 ટકા કર્યા, બચત ખાતામાં વ્યાજદરમાં પણ કરાયો ઘટાડો, બચત ખાતામાં વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા, કિસાન વિકાસ પત્રના વ્યાજદરમાં પણ ઘટાડો, કિસાન વિકાસ પત્રમાં 6.9થી ઘટાડી 6.2 ટકા કર્યો, સુકન્યા સમૃદ્ધિના વ્યાજદરમાં પણ કરાયો ઘટાડો, સુકન્યા સમૃદ્ધિના વ્યાજદર 7.6 થી ઘટાડી 6.9 ટકા કર્યો March 31, 2021parth amin Breaking News