National/ કેરળ અને મહારાષ્ટ્રમાં વધતા કેસથી ચિંતા,દેશમાં નવા કેસના 60 ટકા બે રાજ્યમાંથી,કેરળ:13,956 કેસ, મહારાષ્ટ્ર:9,000 કેસ,દેશમાં 24 કલાકમાં 38,249 નવા કેસ,24 કલાકમાં દેશમાં 38 હજાર કોરોના મુક્ત,24 કલાકમાં થયા 19.12 લાખ ટેસ્ટ

Breaking News