Gujarat/ કેવડિયા ખાતે આદિવાસીઓ પર પોલીસનો લાઠીચાર્જ, પોલીસ સાથેના ઘર્ષણ બાદ સ્થિતિ તંગ, નાયબ કલેક્ટરના વાયરલ ઓડિયોથી વિવાદ, SOUના નાયબ કલેકટર છે નિલેશ દુબે, કેવડિયા સહિત 6 ગામમાં અપાયું છે બંધનું એલાન, મોટી સંખ્યામાં આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા, નિલેશ દુબેનું પૂતળું બાળવા બાબતે ઘર્ષણ
