દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 2 ઓક્ટોબર 2020, શુક્રવાર
- તિથિ – અધિક આસો વદ એકમ
- રાશિ – મિન (દ,ચ,ઝ,થ)
- નક્ષત્ર – રેવતી
- યોગ – ધ્રુવ
- કરણ – બાલવ
દિન વિશેષ –
- સવારનું શુભ ચોઘડીયું – બપોરે 12.28 થી 1.58
- ગાંધીજયંતી છે
- કુમારયોગ અહોરાત્ર
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- ધન પ્રાપ્તિ થાય
- રોજિંદી આવક વધે
- પ્રેમ સંબંધો મજબૂત થાય
- ભૌતિક રંગરાગ કરવાની ઇચ્છા જાગે
* વૃષભ (બ,વ,ઉ) –
- ઘરમાં થોડું મનદુઃખ થાય
- પ્રવાસ થાય
- સંબંધો મજબૂત બને
- મોટા દિકરા સાથે સંબંધો મજબૂત બને
* મિથુન (ક,છ,ઘ) –
- પ્રવાસ શક્ય છે
- કર્મચારીઓ સાથે મતભેદ રહે
- સ્ત્રી પાત્રો સાથે સંબંધોમાં ઉણપ આવે
- રોકાણથી લાભ મળતો જણાય છે
* કર્ક (ડ,હ) –
- પ્રવાસ કરવાની ઇચ્છા થાય
- માતાથી લાભ મળે
- પિતા સાથે તોછડી ભાષા બોલી જવાય
- શુભ સંકેત પ્રાપ્ત થાય છે
* સિંહ (મ,ટ) –
- સ્વાર્થવૃત્તિ વધે
- જવાબદારી વધે
- બીજાનું કાર્ય વહન કરવું પડે
- પેટની બિમારીથી ચેતવું
* કન્યા (પ,ઠ,ણ) –
- નેત્રપીડાથી સાવધાન
- જીવનસાથી સાથે મતભેદ રહે
- ઘરમાં ખર્ચ ઘણો વધી જાય
- ખર્ચ બાબતે મતભેદ રહે
* તુલા (ર,ત) –
- લાભ મળે
- હોસ્પિટલની મુલાકાત લેવી પડે
- કોઈની જવાબદારી લેવી પડે
- તમારા કાર્યોથી શત્રુ ઊભા થઈ શકે છે
* વૃશ્ચિક (ન,ય) –
- આરોગ્ય જાળવજો
- બ્લડ-પ્રેશરના દર્દથી સાવધાન
- ધનલાભ મળે
- વેપારમાં લાભ મળે
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- માતાનું આરોગ્ય જાળવજો
- વિશેષ દુઃખ ન લગાડતા
- બપોર પછી પારિવારીક ચિંતા વધે
- વિચારવાયુ વધુ રહે
* મકર (ખ,જ) –
- ટૂંકાગાળાનો પ્રવાસ રહે
- અચાનક ધનલાભ મળે
- ધર્મકાર્યોમાં ખર્ચ થાય
- વધારે પડતા ઓડકારની સમસ્યા સતાવી શકે
* કુંભ (ગ,શ,સ,ષ) –
- ભાષામાં સંયમ રાખવો
- જીવનસાથી દ્વારા ભાગ્ય બળવાન બને
- પણ, જીવનસાથીનું આરોગ્ય જાળવજો
- હાડકાની પીડાથી સાવધાન
* મિન (દ,ચ,ઝ,થ) –
- લોન સંબંધી કાર્યો સરળ બને
- ધન સંબંધી સરળતા રહે
- સ્ત્રી પાત્રો સાથે સંયમ રાખજો
- કોઈના જામીન બનતા પહેલા વિચારજો
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે પુરૂષસુક્તનો પાઠ કરવો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.