દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 6 સપ્ટેમ્બર 2020, રવિવાર
- તિથિ – ભાદરવા સુદ ચોથ
- રાશિ – મેષ (અ,લ,ઈ)
- નક્ષત્ર – અશ્વિની
- યોગ – વૃદ્ધિ
- કરણ – બાલવ
દિન વિશેષ –
- સવારનું લાભ ચોઘડીયું – 9.31 થી 11.5
- વ્યતિપાત મહાપાત યોગ સવારે 10.04 સમાપ્ત
- ચતુર્થીશ્રાદ્ધ
- વ્રજમૂસળયોગ સૂર્યોદયથી રાત્રે 5.25 સુધી
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- ધન સંબંધી વાતો જોર પકડે
- વારસાઈ સંબંધે વાત થાય
- મનમાં થોડી ચિંતા વધે
- વેપારમાં વૃદ્ધિ થાય
* વૃષભ (બ,વ,ઉ) –
- આરોગ્ય જાળવવું
- નેત્રપીડાથી સાચવવું
- ટૂંકો પ્રવાસ થાય
- સૂઝ-સમજમાં ઉમેરો થાય
* મિથુન (ક,છ,ઘ) –
- મિત્રો સાથે બોલાચાલી થાય
- સંબંધોમાં થોડું અંતર વધે
- પરિવારમાં સંયમ રાખજો
- વેપારમાં પ્રગતિ જણાય
* કર્ક (ડ,હ) –
- આશા અપેક્ષા વધી જાય
- મિત્રો માટે મહેનત કરવી પડે
- ઉમદા કાર્ય થાય
- ખરીદીના સંદર્ભમાં ખર્ચ થાય
* સિંહ (મ,ટ) –
- પરદેશના યોગ નિર્માણ પામ્યા છે
- નવું ઘર કે વાહન ખરીદી થઈ શકે
- ધનની આવક થાય
- સુખમય દિવસ વીતે
* કન્યા (પ,ઠ,ણ) –
- રક્તપીડાથી સાચવવું
- સવારનો સમય થોડો કપરો રહે
- પરિવારમાં સંયમ રાખવો
- ધન સંબંધી મતભેદ રહે
* તુલા (ર,ત) –
- વેપારમાં નવી તક મળે
- સહકાર વિશેષ મળે
- યશમાન વધે
- જીવનસાથી સાથે નજદીકી વધે
* વૃશ્ચિક (ન,ય) –
- નવી નોકરીનો પ્રસ્તાવ આવે
- આરોગ્ય જાળવજો
- દાઝવાથી સાચવવું
- સંબંધો વધુ મજબૂત બને
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- પેટની ગરબડથી સાચવજો
- થોડી દાહ પીડા થાય
- સાસરીપક્ષથી લાભ
- વેપારમાં વિશેષ લાભ જણાય છે
* મકર (ખ,જ) –
- ધન સંબંધી શુભ યોગ
- જમીન-મકાનથી લાભ
- વાહનયોગ છે
- ભાગ્ય સાથ આપશે
* કુંભ (ગ,શ,સ,ષ) –
- અચાનક પ્રવાસ થાય
- વાહન ચલાવતા સાચવવું
- નાના-ભાઈબહેન સાથે મતભેદથી સંયમ રાખો
- લોન સંબંધી પ્રગતિ જણાય
* મિન (દ,ચ,ઝ,થ) –
- ધનલાભ થશે
- દાંતની પીડાથી સાચવજો
- ભાષા ઉપર કાબૂ રાખજો
- જીવનસાથીથી લાભ
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ હ્રીં નમઃ શિવાય – મંત્રજાપ કરવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.