Not Set/ કેવી રહેશે આપની 06/10/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 6 ઓક્ટોબર 2020, મંગળવાર તિથિ – અધિક આસો વદ ચોથ રાશિ – વૃષભ (બ,વ,ઉ) નક્ષત્ર – કૃત્તિકા યોગ – સિદ્ધિ કરણ – બાલવ દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું – સવારે 11.00 થી […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 6 ઓક્ટોબર 2020, મંગળવાર
  2. તિથિ – અધિક આસો વદ ચોથ
  3. રાશિ – વૃષભ (બ,વ,ઉ)
  4. નક્ષત્ર – કૃત્તિકા
  5. યોગ – સિદ્ધિ
  6. કરણ – બાલવ

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – સવારે 11.00 થી 12.28

 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • સરકારી કાર્યો થઈ શકે
  • ધન પ્રાપ્તિના અવસર છે
  • પદ પણ પ્રાપ્ત થઈ શકે
  • આજે જુદી જુદી ઘણી ઘટના થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • આરોગ્ય જાળવજો
  • મનમાં થોડો ઉદ્વેગ રહી શખે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • જીભની પીડાથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • જીવનસાથી સાથે મતભેદ રહે
  • અપેક્ષા ઘણી વધી જાય
  • પ્રવાસની શક્યતા છે
  • એસીડીટીથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • મોટાભાઈ સાથે સંબંધોમાં સાવધાન
  • ધનપ્રાપ્તિ થઈ શકે છે
  • નોકરીમાં લાભ મળે
  • ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે જોડાયેલાને વિશેષ લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • આંખોની પીડાથી સાવધાન
  • ઘરની ચિંતા સતાવે
  • વેપારમાં લાભ
  • નવા રોકાણની તક મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • ધનલાભ થઈ શકે છે
  • ભૌતિક રંગરાગમાં ખર્ચ થાય
  • ઘરમાં ખર્ચ ખૂબ વધી શકે છે
  • બજેટ જાળવવું પડશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • આરોગ્ય જાળવજો
  • સાસરીપક્ષમાં સાચવજો
  • ધર્મ સાથે જોડાયેલાને લાભ
  • ઘરમાં માન-સન્માનમાં ઉણપ વર્તાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • એક છૂટે અને બીજું મળે
  • પૈતૃક સંબંધોમાં તિરાડ પડી શકે છે
  • ગુરૂદેવની આરાધના કરજો
  • વેપારમાં માલનો ભરાવો થઈ જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • નોકરીમાં નવી તક મળે
  • મન થોડું વધારે વિક્ષીપ્ત થાય
  • સંતાન સાથે મતભેદ થઈ શકે
  • માતાનું આરોગ્ય પણ જાળવવું પડે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • પેટની બિમારીથી સાવધાન
  • વિદ્યાર્થીઓએ સાચવવું
  • પ્રેમ સંબંધો ગૂંચવાઈ શકે
  • ધન પ્રાપ્તિ થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • ઘરમાં બહારના મનુષ્યોની ડખલ રહે
  • ઘરની વાત ઘરમાં રાખવી
  • જીવનસાથીથી લાભ
  • વેપારમાં લાભ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • વેપારમાં મતભેદ રહે
  • કાર્યક્ષેત્રે સંભાળવું
  • સંતાનનો પ્રવાસ રહે
  • શેરબજારના કામકાજમાં સંભાળવું

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે પુરૂષસૂક્તનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.