દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 11 ઓક્ટોબર 2020, રવિવાર
- તિથિ – અધિક આસો વદ નોમ
- રાશિ – કર્ક (ડ,હ)
- નક્ષત્ર – પુષ્ય
- યોગ – સિદ્ધિ
- કરણ – તૈતિલ
દિન વિશેષ –
- સવારનું લાભ ચોઘડીયું – સવારે 9.31 થી 10.59
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- ભાષા વધારે છેતરામણી બની શકે
- પરિવારમાં ધન વ્યય થાય
- સંતાન તરફથી લાભ
- અચાનક લાભ મળી શકે છે
* વૃષભ (બ,વ,ઉ) –
- માથુ દુઃખવાનો વ્યાધિ થઈ શકે
- કાર્યમાં રાજનીતિ વધી જાય
- જમીન-મકાનથી લાભ
- બપોર પછી આરોગ્ય જાળવવું
* મિથુન (ક,છ,ઘ) –
- આરોગ્ય જાળવજો
- કોર્ટકચેરીથી સાચવજો
- મન વધારે દુઃખી થાય
- ધાર્યું કાર્ય પાર ન પણ પડે
* કર્ક (ડ,હ) –
- મિત્રોથી લાભ
- અણધાર્યો લાભ મળી જાય
- પરિવારમાં વિશેષ લાભ
- સુખ-સંપત્તિ વધી જાય
* સિંહ (મ,ટ) –
- રાજનીતિ સાથેનાને લાભ
- પિતા સાથે મતભેદ રહે
- વેપારમાં મુશ્કેલી વર્તાય
- પદપ્રાપ્તિની તકો રહેલી છે
* કન્યા (પ,ઠ,ણ) –
- સંબંધોમાં ચઢાવ-ઉતાર જોવા મળે
- પ્રવાસ શક્ય છે
- હવાઈ પ્રવાસ પણ થઈ શકે છે
- આરોગ્ય જાળવવું પડશે
* તુલા (ર,ત) –
- આરોગ્ય જાળવજો
- ગાફેલ રહેવું નહીં
- નેત્રપીડાથી સાચવજો
- મિત્રોના દોરવાયા દોરવાશો નહીં
* વૃશ્ચિક (ન,ય) –
- ધર્મપ્રવાસ થાય
- વડીલો સાથે પ્રવાસ થઈ શકે
- જીવનસાથી સાથે સંઘર્ષ રહે
- વેપારમાં વિશેષ લાભ
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- સરકારી ક્ષેત્રે લાભ
- વાહનથી સાચવજો
- ગુસ્સા ઉપર કાબૂ રાખજો
- પીઠની બિમારીથી સાવધાન
* મકર (ખ,જ) –
- ધર્મકાર્યો થઈ શકે છે
- જેમ જેમ દિવસ વિતશે તેમ લાભ
- વારસાઈ લાભ
- મોડી સાંજે વિશેષ લાભ
* કુંભ (ગ,શ,સ,ષ) –
- સંતાન સાથે સંયમ રાખવો
- લાભ મળશે
- ઘરમાં મનદુઃખ થઈ શકે છે
- સાસરીપક્ષથી લાભ
* મિન (દ,ચ,ઝ,થ) –
- મતભેદ રહેશે
- કોર્ટ કચેરીમાં રાહત
- સરકારી ક્ષેત્રે રાહત મળે
- પ્રવાસથી લાભ
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શિવજીને દૂધ અર્પણ કરવું.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ