દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
તારીખ – તા. 12 સપ્ટેમ્બર 202, શનિવાર
તિથિ – ભાદરવા સુદ 10
રાશિ – મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર – આદ્રા
યોગ – વ્યતિપાત
કરણ – વણિજ
દિન વિશેષ –
સવારનું શુભ ચોઘડીયું – 7.59 થી 9.31
દશમીનું શ્રાદ્ધ
ગુરૂ ગ્રહ રવિવારની વહેલી સવારથી માર્ગી થશે
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
ટૂંકો પ્રવાસ થઈ શકે છે
રાજકીય કાર્યો થઈ શકે
જ્યોતિષીઓ માટે શુભ
નોકરીમાં શુભ ફળ પ્રાપ્ત થાય
* વૃષભ (બ,વ,ઉ) –
સહકાર્યકર્તા સાથે મતભેદ રહે
પરિવારમાં થોડી રકઝક થાય
સંતાનની સફળતા દેખાય છે
નવું ઘર ખરીદવાનો માર્ગ મોકળો
* મિથુન (ક,છ,ઘ) –
આરોગ્ય જાળવવું
આરોગ્ય પાછળ ખર્ચ થાય
કોર્ટકચેરીમાં સાચવવું
ચામડીના દર્દોથી સાચવવું
* કર્ક (ડ,હ) –
પરદેશના કાર્યો થઈ શકે છે
વાંચનનો શોખ જાગે
લેખનકળા વિકસે
શુભકાર્ય થઈ શકે
* સિંહ (મ,ટ) –
મિત્રો સાથે સંબંધો વણસી શકે
પેટની બિમારીથી સાચવજો
ધન પ્રાપ્તિ થશે
જીવનસાથીનું આરોગ્ય સુધરશે
* કન્યા (પ,ઠ,ણ) –
ફાયદો આપનાર સાથે મનદુઃખ થઈ શકે
જમીન-મકાનના કાર્યો ગૂંચવાઈ શકે
કુંવારા માટે લગ્નસંબંધી વાતો ચર્ચાય
સહકાર મળી રહે અને વેપાર વધે
* તુલા (ર,ત) –
કાર્ય કરવાથી લાભ
ઘર સંબંધી સુશોભન વધે
પરદેશની તકો મળે
વેપારમાં નવા ઓર્ડર મળે
* વૃશ્ચિક (ન,ય) –
નોકરીમાં જિદ્દી વલણ ન રાખશો
આરોગ્ય જાળવજો
યુવા મિત્રોથી લાભ
રોકડ નાણાંની પ્રાપ્તિ થાય
* ધન (ભ,ધ,ફ,ઢ) –
આનંદના દિવસો આવે
પ્રગતિ થશે
ઘરમાં આનંદ મળે
માતાનું આરોગ્ય સુધરે
* મકર (ખ,જ) –
વાહન સુખ મળે
પ્રેમ સંબંધો ગાઢ થાય
જીવનસાથીનું ભાગ્ય મજબૂત બને
નવા લાભ મળશે
* કુંભ (ગ,શ,સ,ષ) –
નોકરી સાચવજો
પેટની બિમારીથી સાવધાન
કાર્યમાં જોશ વધે
વધુ પડતા સાહસથી દૂર રહેજો
* મિન (દ,ચ,ઝ,થ) –
પ્રેમ સંબંધો મજબૂત બને
સંતાન સાથે સંબંધો સુધરે
ભાષા ઉપર ખાસ સંયમ રાખજો
કટાક્ષ નીકળી જશે અને સંબંધો બગડી જશે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ હં હનુમતે નમઃ મંત્રજાપ કરવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.