દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 16 ઓગસ્ટ 2020, રવિવાર
- તિથિ – શ્રાવણ વદ બારશ
- રાશિ – મિથુન (ક,છ,ઘ)
- નક્ષત્ર – આદ્રા
- યોગ – વજ્ર
- કરણ – તૈતિલ
દિન વિશેષ –
- પ્રદોષ
- સૂર્ય મઘા નક્ષત્રમાં તેમજ સિંહ રાશિમાં સાંજે 7.12
- સાંજે 6.35 મંગળ મહારાજ પણ મેષમાં ભ્રમણ શરૂ કરશે
- આદિત્યપૂજન
- સવારનું લાભ ચોઘડીયું – 9.33 થી 11.08
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- સ્ત્રીપાત્રોથી ધનલાભ વધુ રહે
- સેવાકીય ક્ષેત્રો સાથે જોડાવાનું થાય
- વ્યસ્તતા વધુ રહે
- યશપ્રાપ્તિના યોગ પ્રારંભ થશે
* વૃષભ (બ,વ,ઉ) –
- પરિવારમાં કડવી ભાષા ન બોલવી
- સંધ્યા સમય વધુ આનંદદાયક રહે
- સરકારી નોકરીમાં સફળતા મળી શકે
- આપનું આયોજન ઉત્તમ રહે
* મિથુન (ક,છ,ઘ) –
- વેપાર રોજગાર વધે
- કાર્યમાં પ્રબળતા રહે
- પણ, સવારનો સમય સાચવવું
- શરદી-ખાંસીથી સાવધાન
* કર્ક (ડ,હ) –
- કર્મક્ષેત્ર વધુ બળવાન છે
- કેવળ કાર્ય ઉપર ધ્યાન આપો
- પ્રગતિ હાથવેંતમાં દેખાય છે
- નેત્રપીડાથી સાચવજો
* સિંહ (મ,ટ) –
- પ્રગતિમય દિવસોનો આરંભ
- અભિમાન ઉપર કાબૂ રાખજો
- પદપ્રાપ્તિનો અવસરમ મળે
- જમીન-જાયદાદનું સુખ મળે
* કન્યા (પ,ઠ,ણ) –
- લાભ વધુ પ્રબળ બને
- તમારી દલીલો કોર્ટની દલીલો જેવી હોય
- વાહન ચલાવતી વખતે સાચવજો
- ઈલેક્ટ્રોનિક ઉપકરણોને પણ જાળવજો
* તુલા (ર,ત) –
- નોકરીમાં વ્યસ્તતા વધુ
- આજે મતભેદનું પ્રમાણ વધી જાય
- શાંતિથી દિવસ પસાર કરવો
- જીભની પીડાથી સાચવવું
* વૃશ્ચિક (ન,ય) –
- આરોગ્ય જાળવવું
- આવકમાં ઉમેરો થશે
- રાજકીય ક્ષેત્રના જાતકોને લાભ
- પોતાના અધિકારી દ્વારા લાભ
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- પેટની બિમારીથી સાવધાન
- તર્ક શક્તિ વધુ બળવાન બને
- શેરબજારમાં સાવધાન રહેવું
- વાગવા પડવાથી સાવધાન
* મકર (ખ,જ) –
- આરોગ્યમાં વૃદ્ધિ
- જીવનસાથી સાથે સુમેળ વધે
- મનમાં જુદી જુદી ચિંતા વધે
- સંધ્યા સમય આનંદમાં વિતે
* કુંભ (ગ,શ,સ,ષ) –
- પ્રવાસની શક્યતા છે
- સૈદ્ધાંતિક વાતોમાં મતભેદ થાય
- સરકારી કાર્યોમાં સરળતા
- સહકર્મચારીથી લાભ
* મિન (દ,ચ,ઝ,થ) –
- ભાષાથી લાભ
- નેત્રપીડાથી સાચવવું
- કેમિકલ ક્ષેત્રે લાભ જણાય છે
- બાંધકામ ક્ષેત્રે જોડાયેલાને લાભ
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ નમઃ શિવાય – મંત્રજાપ કરવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.