દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
તારીખ – તા. 20 સપ્ટેમ્બર 2020, રવિવાર
તિથિ – અધિક આસો સુદ ચોથ
રાશિ – તુલા (ર,ત)
નક્ષત્ર – સ્વાતિ
યોગ – ઐન્દ્ર
કરણ – વણિજ
દિન વિશેષ –
સવારનું શુભ ચોઘડીયું – 9.31 થી 11.01
વિનાયક ચતુર્થી
ત્રીજનો ક્ષય છે
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
કાર્ય કરવામાં નિપુણ
પ્રેમ સંબંધો મજબૂત બને
બીજાનો પ્રેમ મળે
રાજનીતિમાં લાભ
* વૃષભ (બ,વ,ઉ) –
કાર્ય ગુંચવાય
માતા સાથે મતભેદથી સાચવવું
પ્રવાસમાં મુશ્કેલી નડી શકે
બપોર પછી સફળતાના યોગ છે
* મિથુન (ક,છ,ઘ) –
શેરબજારથી લાભ મળે પણ સંયમ રાખજો
ખોટા તુક્કાથી દૂર રહેજો
પૈસા તરફ દૃષ્ટિ વધુ રહેશે
સંતાન માટે ખર્ચ થાય
* કર્ક (ડ,હ) –
જમીન-મકાનથી લાભ
માતાથી લાભ
પિતાથી લાભ
જીવનસાથીથી લાભ
* સિંહ (મ,ટ) –
પરદેશની તકો મળે
ગળાની તકલીફથી સાચવજો
કરાર સંબંધી બાબતો આજે શક્ય હોય તો અટકાવવી
લોન સંબંધી બાબતો સરળ રહે
* કન્યા (પ,ઠ,ણ) –
સંબંધો લાભ કરાવે
વડીલોથી વિશેષ લાભ
ઓછી મહેનતે પૈસા મળે
પ્રેમ સંબંધ મજબૂત બને
* તુલા (ર,ત) –
વેપારમાં તેજી રહે
જૂનો માલ-સામાન લાભ અપાવે
જૂના મકાનથી લાભ
સ્થાનાંતરની શક્યતા છે
* વૃશ્ચિક (ન,ય) –
શત્રુઓને સામે ચાલીને ન ભડકાવતા
મન થોડું શાંત રાખજો
પ્રવાસ થઈ શકે છે
બિમારની સેવા કરજો
* ધન (ભ,ધ,ફ,ઢ) –
અચાનક લાભ મળે
પેટની બિમારીથી સાચવજો
વારસાઈથી લાભ મળે
આરોગ્ય જળવાય
* મકર (ખ,જ) –
જીવનસાથીથી મોટો લાભ મળે
પ્રતિષ્ઠા વધે
લોકો સાથે સુમેળ રહે
બપોર પછી સુખ મળે
* કુંભ (ગ,શ,સ,ષ) –
આરોગ્ય જાળવજો
નોકરીમાં સામાન્ય અડચણ રહે
પદ-પ્રતિષ્ઠા સાચવવા
બપોર પછી થોડો સંઘર્ષ રહે
* મિન (દ,ચ,ઝ,થ) –
શેર-સટ્ટામાં સાચવવું
ખનીજ તત્ત્વથી લાભ મળે
છૂપા કાર્યો કરવાની ઇચ્છા વધુ રહે
બપોર પછી લાભ વધી જાય
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા – ઓમ્ મિત્રાય નમઃ મંત્રજાપ કરવા
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….