Not Set/ કેવી રહેશે આપની 21/07/2020, વાંચો રાશિ ભવિષ્ય​​​​​​​

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 21 જુલાઈ 2020, મંગળવાર તિથિ – શ્રાવણ સુદ એકમ (પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ) રાશિ –  કર્ક (ડ, હ) નક્ષત્ર – પુષ્ય યોગ – વજ્ર કરણ – કિસ્તુઘ્ન દિન વિશેષ – પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, […]

Uncategorized
 

દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

તારીખ – તા. 21 જુલાઈ 2020, મંગળવાર

તિથિ – શ્રાવણ સુદ એકમ (પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ)

રાશિ –  કર્ક (ડ, હ)

નક્ષત્ર – પુષ્ય

યોગ – વજ્ર

કરણ – કિસ્તુઘ્ન

દિન વિશેષ –

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવજીને રીઝવવાનો પવિત્ર મહિનો

સવારનું લાભ ચોઘડીયું – 11.08 થી 12.46

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

સવારના જ કોઈ શુભ સમાચાર મળે

વેપાર સંબંધી વાત આગળ વધે

પ્રવાસની શક્યતા છે

લેખન-વાંચન સંબંધે પ્રવાસ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

પ્રફુલ્લિત મનથી જાગ્રત થવાશે

સંબંધો વધુ મજબૂત થશે

શુભ સમાચાર મળી શકે છે

પારિવારીક કાર્યોમાં મન પરોવાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

સવારના જ પરદેશથી કોઈ સમાચાર મળે

ધર્મપ્રવાસ શક્ય બનશે

ધન સંબંધી કાર્યો થોડા વિલંબમાં આવે

પોતાના માટે ધન ખર્ચ થશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

પ્રિયપાત્રનો ફોન આવી શકે છે

ભાગીદારી પેઢીમાં લાભ થાય

અન્યોનો સહકાર મળી રહે

પરદેશમાં નવા કરાર થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

પરદેશ જવું હોય માર્ગ મોકળો થાય

વેપારમાં ધનલાભ થશે

આજે કાર્યક્ષેત્રે મન પ્રફુલ્લિત રહે

કમિશન, દલાલી, લાકડા, લોખંડ ક્ષેત્રે સાનુકૂળતા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

પરિવારમાં ધન પ્રાપ્તિ થાય

આનંદ અને ઉમળકો વધે

તમારા મનમાં સેવાભાવ વધે

ચિંતન અને મનોમંથન વધી જશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે

મન પ્રફુલ્લિત થાય

વેપારમાં સાનુકૂળતા સર્જાય

પ્રવાસની શક્યતા છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

પ્રેમસંબંધના યોગ ખીલ્યા છે

જીવનસાથી સાથે પ્રેમ વધે

લાભની શક્યતા વધી ગઈ છે

કાર્ય વધુ ચોક્સાઈથી થશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

આજે સવારે ક્યાંક ફરવા જવાનું થાય

આનંદ પ્રમોદ વધી જશે

જીવનસાથી સાથે સુમેળ વધી જાય

નોકરી-વ્યવસાયમાં વિશેષ સાનુકૂળતા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

સંતાન તરફથી વધુ સુખ મળે

જીવનસાથી સાથે રકઝક થાય પણ,

છેવટે સુંદર સુમેળ પણ થશે

કંઈક ભૂલ ન થાય તે જોવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

ભાગ્યનું બળ વધી જાય

સ્ત્રીજાતક દ્વારા લાભ છે

પરદેશ જવું હોય તો સક્રીય થઈ શકાય

શેરબજારમાં તમને રસ જાગશે પણ સાવધાન રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

સહકાર્યકર્તાથી લાભ મળે

આજે ભાગ્ય જોર કરી જાય

જૂના સંબંધો લાભ આપી જાય

આનંદમાં દિવસ વીતવાની પૂર્ણ સંભાવના

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે સૂર્ય અને ચંદ્ર બેઉના દર્શન કરવા અને દર્શન કરતી વખતે ઓમ્ નમો નારાયણ મંત્રજાપ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.