અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
તારીખ – તા. 24 જુલાઈ 2020, શુક્રવાર
તિથિ – શ્રાવણ સુદ 4
રાશિ – સિંહ (મ,ટ)
નક્ષત્ર – પૂર્વા ફાલ્ગુની
યોગ – વરિયાન
કરણ – વિષ્ટિ
દિન વિશેષ –
સવારનું શુભ ચોઘડીયું – 12.46 થી 14.23
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
ધન પ્રાપ્તિ થઈ શકે
જાહેર જીવનમાં સંવાદ થઈ શકે
પરિવારમાં આનંદ વર્તાય
સાધુ-સંતોના યોગમાં આવવાનું થાય
* વૃષભ (બ,વ,ઉ) –
નોકરીમાં થોડી મૂંઝવણ થાય
સંબંધો થોડા નબળા બને
સ્ત્રી પાત્રો સાથે અણબનાવ થઈ શકે
આરોગ્યની સાવધાની રાખવી
* મિથુન (ક,છ,ઘ) –
પ્રવાસના યોગ છે
ધન ખર્ચ વધુ થાય
વેપારમાં મંદિ જણાય
પેટની બિમારીથી સાચવવું
* કર્ક (ડ,હ) –
માતા સાથે ચર્ચા વધુ થાય
મિત્રો સાથે સંબંધો મજબૂત બને
નોકરીમાં નવી તક મળે
શેરબજારમાં રોકાણ કરવાની વૃત્તિ જાગી શકે
* સિંહ (મ,ટ) –
આજે પ્રેમીજન મળી જાય
પ્રેમસંબંધો ખીલી જાય
ઘરમાં શાંતિ રાખજો
વાહન ચલાવતા સાચવજો
* કન્યા (પ,ઠ,ણ) –
મિત્રો સાથે પ્રવાસ થાય
વાહન યોગ છે
ઈલેક્ટ્રોનિક ઉપકરણથી શુભ સંદેશો મળે
ઘરમાં મન ઉચાટમાં રહે
* તુલા (ર,ત) –
કાર્યક્ષેત્રે મન ગૂંચાયેલું રહે
પિતા સાથે ચર્ચા વધુ થશે
આરોગ્ય જાળવજો
જીવનસાથી સાથે રકઝક થઈ શકે
* વૃશ્ચિક (ન,ય) –
વેપારમાં લાભ થાય
અધિકારી તમારી ઉપર ખુશ થાય
સ્ત્રી પાત્રોથી લ્હેણું છે
નવા રોકાણ કરવાની ઇચ્છા થાય
* ધન (ભ,ધ,ફ,ઢ) –
મુસાફરીમાં વિઘ્નો આવી શકે
આયોજન કરીને કાર્ય કરજો
રોજિંદી આવકમાં વૃદ્ધિ થાય
સંબંધોમાં થોડું કચાશ આવે
* મકર (ખ,જ) –
પિતાનું આરોગ્ય જાળવજો
મનમાં વેપારના વિચારો આવે
કેમ કરીને વેપાર વધારવું તે વિચાર થાય
મોબાઈલનો વપરાશ વધી જાય
* કુંભ (ગ,શ,સ,ષ) –
આવકની તકો વધશે
જીવનસાથી દ્વારા લાભ મળે
દાંતના દુઃખાવાથી ચેતજો
ભોજનમાં સંયમ રાખવો પડશે
* મિન (દ,ચ,ઝ,થ) –
બુદ્ધિ ખોટા માર્ગે ચલાવતા
લાગણીના સંબંધો નબળા પડે
તમારી ભાષા આકરી બની શકે છે
સંયમ રાખવાથી જ જીત થશે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવું.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.