દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 24 ઓગસ્ટ 2020, સોમવાર
- તિથિ – ભાદરવા સુદ છઠ
- રાશિ – તુલા (ર,ત)
- નક્ષત્ર – સ્વાતિ
- યોગ – બ્રહ્મ
- કરણ – તૈતિલ
દિન વિશેષ –
- સવારે 9.20 પછી શુભકાર્ય કરવા
- સવારનું શુભ ચોઘડીયું – 9.31 થી 11.07
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- કાર્ય સરળ થાય
- મનમાં જુદા જુદા અનેક આયોજન થાય
- પિતા સાથે મનમેળ રહે
- વારસાઈ હક્કો મળી શકે
* વૃષભ (બ,વ,ઉ) –
- પ્રવાસ વધુ રહે
- રોજગારી મળે
- આજે જુદી જુદી જગ્યાએ જવું પડે
- મનની વાત કોઈને જણાવી ન શકો
* મિથુન (ક,છ,ઘ) –
- નોકરીમાં લાભ
- પદ પ્રાપ્તિ થાય
- સંતાન પરદેશ જવાની વાત કરે
- પ્રેમ સંબંધોમાં ઓટ આવે
* કર્ક (ડ,હ) –
- માતા સાથે લાગણીના સંબંધે મતભેદ રહે
- બપોર પછી પ્રવાસ રહે
- ભાગ્ય બળવાન બને છે
- પરદેશ જવા બાબતે ચર્ચા થાય
* સિંહ (મ,ટ) –
- મનમાં ત્યાગની ભાવના વધે
- સંતાન માટે સમર્પણ રહે
- કમરના દર્દથી સાવધાન
- ધનલાભ રહે
* કન્યા (પ,ઠ,ણ) –
- પરિવારમાં પ્રેમ વધે
- આકર્ષણ વિશેષ ઉમેરાશે
- પોતાના શિક્ષકો ઉપર સન્માન વધે
- વાહન ધ્યાનથી ચલાવજો
* તુલા (ર,ત) –
- સરકારી નોકરી મળી શકે
- અગત્યની મુલાકાત થાય
- એન્જીનીયરીંગ ક્ષેત્રે લાભ
- બાંધકામ ક્ષેત્રે લાભ
* વૃશ્ચિક (ન,ય) –
- કશું જ અચાનક છોડવું નહીં
- આજે નિર્ણય ત્વરીત ન લેવો
- સામે ચાલીને ઝઘડો ન વહોરવો
- શાંતિથી કાર્ય ઉકેલવું
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- ધન આવશે
- પણ, પરિવારમાં શાંતિ જોખમાશે
- જળઘાતથી સાવધાન
- જીવનસાથીનો વિરહ સાલે
* મકર (ખ,જ) –
- ગહન મનોમંથન રહેશે
- થોડી દ્વિધાભર્યો દિવસ રહે
- પ્રેમના આવેગો વધે
- ચામડીના દર્દથી સાચવજો
* કુંભ (ગ,શ,સ,ષ) –
- પૈસા બાબતે બોલચાલ રહે
- બજેટ ખોરવાઈ શકે
- બપોર પછી સાનુકૂળતા રહે
- ફેશન પ્રેમી બની જવાય
* મિન (દ,ચ,ઝ,થ) –
- ઘરની વાત બહાર ન જાય તે જોજો
- કાર્યમાં મન થોડું ઓછું લાગે
- મન સંઘર્ષથી દૂર રહેવા પ્રયત્ન કરશે
- સ્નાયુના દુઃખાવાથી સાવધાન
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ નમઃ શિવાય – મંત્રજાપ કરવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન