- તારીખ – તા. 26 ઓગસ્ટ 2020, બુધવાર
- તિથિ – ભાદરવા સુદ 8
- રાશિ – વૃશ્ચિક (ન,ય)
- નક્ષત્ર – અનુરાધા
- યોગ – વૈધૃતિ
- કરણ – બવ
દિન વિશેષ –
- આવતીકાલે બુધવાર છે માટે શ્રીવિષ્ણુદેવનું પૂજન કરવું
- ઓમ્ નમો નારાયણ મંત્રનો જાપ કરવો
- સવારનું લાભ ચોઘડીયું – 6.21 થી 7.56
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- મન થોડું અશાંત રહે
- જીવનસાથી સાથે મતભેદ રહે
- પેટની બિમારીથી સાવધાન
- બપોર પછી શુભ સમાચાર મળે
* વૃષભ (બ,વ,ઉ) –
- ભાગીદારી પેઢીમાં રકઝક રહે
- જીવનસાથી સાથે નજદીકી વધે
- અચાનક પ્રવાસ થાય
- આરોગ્ય જાળવજો
* મિથુન (ક,છ,ઘ) –
- અવળી બુદ્ધિ ચાલી શકે છે
- ખોટા કાર્યથી દૂર રહેજો
- તમારો લાભ તમારા શત્રુ હણી શકે છે
- બપોર પછી આવકની તકો મળે
* કર્ક (ડ,હ) –
- ભાગ્ય સાથ આપશે
- જીવનસાથીનો પ્રેમ મળે
- નવા કાર્યો થાય
- વિદ્યાર્થીઓ માટે શુભ
* સિંહ (મ,ટ) –
- હાથની તકલીફથી સાવધાન
- ઘરમાં લાગણી દુભાય
- બપોર પછી ઘરખર્ચ વધે
- નોકરીમાં સાવધાન રહેવું
* કન્યા (પ,ઠ,ણ) –
- જાહેરસેવા કાર્યો થાય
- આયોજનમાં ઉત્તમ છે
- નાણાંય આયોજન થઈ શકે
- શુભકાર્યો થાય
* તુલા (ર,ત) –
- છૂપા પ્રેમ સંબંધથી સાવધાન
- છેતરપીડીંથી દૂર રહેવું
- શુભ સ્થાનાંતર થાય
- ઘરમાં કોઈ સમારકામના યોગ છે
* વૃશ્ચિક (ન,ય) –
- મહેનત વધુ રહે
- કાર્યમાં ઝીણવટ વધી જાય
- કાર્યમાં સ્પષ્ટતા વધે
- હિંમતમાં ઉમેરો થાય
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- કફ-શરદીથી સાવધાન
- જળવિહારમાં સાવધાની
- કૌટુંબિક વિવાદથી દૂર રહેવું
- થોડી દ્વિધા રહેશે
* મકર (ખ,જ) –
- સહકાર મળે
- લાભ મળતો દેખાય છે
- મનમાં થોડો ગુસ્સો રહે
- પણ, મન શાંત રાખજો
* કુંભ (ગ,શ,સ,ષ) –
- કરવું હોય તે થાય નહીં
- મનને વિચલીત ન થવા દેવું
- મોડી સાંજે વધુ શાંતિ વર્તાય
- આરોગ્ય જાળવજો
* મિન (દ,ચ,ઝ,થ) –
- શુભ પ્રવાસ રહે
- ભાગ્યનું બળ મળશે
- કાર્ય થોડું ઝડપી બનશે
- શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ નમો નારાયણ – મંત્રજાપ કરવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને અસ્થાયી માન્યતાઓ પર આધારિત છે, જે ફક્ત સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે.