દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 28 ઓગસ્ટ 2020, શુક્રવાર
- તિથિ – ભાદરવા સુદ દશમી
- રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ)
- નક્ષત્ર – મૂળ
- યોગ – પ્રીતિ
- કરણ – ગર
દિન વિશેષ –
- કુમારયોગ સૂર્યોદયથી 12.39
- સવારનું લાભ ચોઘડીયું – 7.57 થી 9.32
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- શુભકાર્યો થાય
- મન પ્રફુલ્લિત રહે
- નોકરી-વ્યવસાયમાં સાનુકૂળતા
- નાણાંકીય વ્યવહારમાં મુશ્કેલી નડે
* વૃષભ (બ,વ,ઉ) –
- મુલાકાતમાં તકલીફ પડે
- જેમને મળવું હોય તે મળે નહીં
- શુભ સમાચાર માટે રાહ જોવી પડે
- બપોર પછી માનસિક શાંતિ મળે
* મિથુન (ક,છ,ઘ) –
- આરોગ્ય જાળવજો
- ખોટા આવેશથી દૂર રહેજો
- મનમાં ત્યાગની ભાવના જાગશે
- બપોર પછી થોડું મન અશાંત બને
* કર્ક (ડ,હ) –
- ડાયાબીટીસથી સાચવજો
- થોડી ચિંતા સતાવી શકે છે
- બપોર પછી સરળતા રહે
- પરદેશથી લાભ મળી શકે છે
* સિંહ (મ,ટ) –
- ઇષ્ટદેવની પૂજા કરવી
- બપોર પછી મિત્રો સાથે મેળાપ થાય
- સંબંધો ગાઢ બને
- સુખમય દિવસ વીતે
* કન્યા (પ,ઠ,ણ) –
- મોટાભાઈ બહેન સાથે સુમેળ
- વેપારમાં મૂંઝવણ વધે
- ચોક્સાઈ વધુ રાખજો
- ત્વરીત નિર્ણય ન લેવો
* તુલા (ર,ત) –
- વેપારમાં લાભ
- લગ્ન સંબંધી વાતો જોર પકડે
- સારી નોકરીની વાત આગળ વધે
- સહકાર્યકર્તાથી લાભ
* વૃશ્ચિક (ન,ય) –
- ટ્રાન્સપોર્ટ્સને લાભ
- પ્રવાસ થઈ શકે છે
- જમીન-મકાનના કાર્યો આગળ ધપે
- પારીવારીક મૂંઝવણ વધે
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- માતા સાથે મતભેદ ટાળવા
- આરોગ્ય જાળવજો
- સાસરીપક્ષ મદદે આવી શકે
- સંતાનનો વિયોગ વધે
* મકર (ખ,જ) –
- ધર્મકાર્યો વધે
- ધન પ્રાપ્તિ પણ થાય
- જીવનસાથીનો સહકાર મળે
- માનસિક વ્યસ્તતા રહે
* કુંભ (ગ,શ,સ,ષ) –
- એક છૂટે અને બીજું મળે
- સંસારનો ક્રમ જળવાશે
- તમે ચિંતા ન કરતા
- હનુમાનજીની ઉપાસના કરજો
* મિન (દ,ચ,ઝ,થ) –
- નવા કાર્યો પ્રારંભ થશે
- કાર્યમાં બદલાવ થશે
- સફળતા પણ મળશે
- છતાં, તમને ચિંતા કરાવે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ શ્રી પુંડરીકાક્ષાય નમઃ આ મંત્રનો જાપ કરવો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.