દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 28 સપ્ટેમ્બર 2020, સોમવાર
- તિથિ – અધિક આસો સુદ 12
- રાશિ – મકર (ખ,જ)
- નક્ષત્ર – ધનિષ્ઠા
- યોગ – ધૃતિ
- કરણ – બવ
દિન વિશેષ –
- સવારનું લાભ ચોઘડીયું – 9.30 થી 11.00
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- ઘરની સુખશાંતિ જોખમાઈ શકે
- શિવજીની ઉપાસના કરવી
- બપોર પછીનો સમય સાનુકૂળતાવાળો
- થોડી ચિંતા પણ સતાવી શકે છે
* વૃષભ (બ,વ,ઉ) –
- આરોગ્યની સાવધાની રાખવી
- વેપારમાં થોડી મંદી જણાય
- મન થોડું ગભરાય પણ ખરું
- સીઝનલ વેપારમાં લાભ
* મિથુન (ક,છ,ઘ) –
- એસીડીટીથી સાચવજો
- વડીલો સાથે રકઝક થઈ શકે
- પ્રવાસની શક્યતા છે
- પેટની તકલીફથી સાવધાન
* કર્ક (ડ,હ) –
- પિતા સાથે રકઝક રહે
- મૂંઝવણનો ઉકેલ શોધજો
- ખોટા કકળાટથી દૂર રહેજો
- આવેશ-ઉશ્કેરાટથી બચો
* સિંહ (મ,ટ) –
- ભાષા બરછટ બની શકે છે
- આરોગ્ય જાળવજો
- વડીલો સાથે સંયમ રાખવો
- હાથની પીડાથી સાવધાન
* કન્યા (પ,ઠ,ણ) –
- ધન ખર્ચ વધે
- આવક કરતા જાવક વધી શકે
- તમારું નાણાંકીય બજેટ ખોરવાય માટે સાવધાન
- બપોર પછી તમને રાહત જણાય
* તુલા (ર,ત) –
- માતાનું આરોગ્ય જાળવવું
- સંબંધો લાભ આપી જશે
- વૈભવમાં ઉમેરો થઈ શકે છે
- ઘરમાં માન સાચવવું અને સંયમ રાખવું
* વૃશ્ચિક (ન,ય) –
- ગેસની તકલીફથી સાચવજો
- અન્ય લોકોનો સહકાર મળશે
- કાર્ય સરળ થશે
- સ્થાનાંતરના યોગ દેખાય છે
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- કૌટુંબિક પ્રશ્નોને શાંતિથી સુલઝાવવા
- વાદ-વિવાદથી દૂર રહેવું
- સ્થાનને અનુરૂપ વ્યવહાર કરવો
- વેપારમાં લાભ થઈ શકે
* મકર (ખ,જ) –
- ભાગ્ય વધુ સુદૃઢ થાય
- બપોર પછી આરોગ્ય જાળવવું
- ધન પ્રાપ્તિ થાય
- છેતરામણીથી બચવું
* કુંભ (ગ,શ,સ,ષ) –
- કફ-શરદીથી સાચવવું
- લાગણીના સંબંધો જોખમાઈ શકે છે
- શિવજીની ઉપાસના કરજો
- ખોટા ઉચાટથી દૂર રહેવું
* મિન (દ,ચ,ઝ,થ) –
- સંતાન સાથે સંયમ રાખવો
- આકસ્મિક લાભ દેખાય છે
- બપોર પછી મન થોડું અશાંત રહે
- લોન સંબંધી કાર્યો થોડા અટવાઈ શકે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શિવજીની ઉપાસના કરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.