દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 5 ઓગસ્ટ 2020, બુધવાર
- તિથિ – શ્રાવણ સુદ ત્રીજ
- રાશિ – કુંભ (ગ, શ, ષ, સ)
- નક્ષત્ર – ધનિષ્ઠા
- યોગ – શોભન
- કરણ – તૈતિલ
દિન વિશેષ –
- પંચક
- હિંડોળા સમાપ્ત
- વ્રજમૂસળયોગ સૂર્યોદયથી સવારે 9.32
- સવારનું શુભ ચોઘડીયું – 11.08 થી 12.46
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- જમીન-મકાનના કાર્યો થાય
- બપોર પછી વધુ આનંદ રહે
- ધન પ્રાપ્તિ થઈ શકે
- સરકારી લેખન-વાંચન થાય
* વૃષભ (બ,વ,ઉ) –
- બેંકના કાર્યોમાં વ્યસ્તતા રહે
- સંબંધોમાં નવો વળાંક આવે
- સવારનો સમય શુભ છે
- સાંજે થોડી સુસ્તી વ્યાપી જાય
* મિથુન (ક,છ,ઘ) –
- નાણાંકીય આયોજન થાય
- ક્યાં કેટલા પૈસા વપરાશે તે જોવું પડે
- ઓફીસમાં થોડો મતભેદ થાય
- કમિશનની આવક વધે
* કર્ક (ડ,હ) –
- પ્રવાસના યોગ છે
- પરદેશથી લાભ જણાય છે
- દાક્તરી વ્યવસાય સાથેનાને લાભ
- પ્રેમ સંબંધો ખીલી ઊઠે
* સિંહ (મ,ટ) –
- હિસાબ-કિતાબ વધુ થાય
- ધન વ્યય દર્શાવે છે
- સરકારી ટેક્સ સંબંધી કાર્યો થાય
- મનમાં શુભ ભાવ જાગે
* કન્યા (પ,ઠ,ણ) –
- લાભ થાય
- કોર્ટ-કચેરીમાં રાહત
- મિત્રો સાથે સંબંધ જાળવવા
- નવું ઘર લેવાની ઇચ્છા થાય
* તુલા (ર,ત) –
- પરદેશ જવાની શક્યતા વધી જાય
- સ્થાનાંતર દેખાય છે
- સ્ત્રી મિત્રોમાં ઉમેરો થાય
- જીવનસાથી સાથે સંયમ જાળવો
* વૃશ્ચિક (ન,ય) –
- નવા વાહનનો યોગ છે
- પેટની બિમારીથી સાચવજો
- સંતાન સાથે મતભેદ ટાળજો
- હોટલ-રેસ્ટોરન્ટમાં ધનખર્ચ થઈ શકે
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- એસીડીટીથી સાચવજો
- વેપારમાં થોડી મંદિ જણાય
- કંજુસાઈ વધી જાય
- સ્નાયુના દુઃખાવાથી ચેતજો
* મકર (ખ,જ) –
- જીવનસાથીથી લાભ થાય
- સરકારી ક્ષેત્રે લાભ
- જમીન-મકાનથી લાભ
- આરોગ્ય મજબૂત બને
* કુંભ (ગ,શ,સ,ષ) –
- તીખું-તળેલા ખાવાથી બચજો
- કફ-શરદીથી બચજો
- મિત્રો દ્વારા લાભ
- આજનો દિવસ શાંતિથી વિતે
* મિન (દ,ચ,ઝ,થ) –
- નવી પ્રોપર્ટી ખરીદવાની ઇચ્છા થાય
- જીવનસાથીથી લાભ
- ધર્મક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય
- વધુ મોજશોખથી રહેવાની ઇચ્છા થાય
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ભોજનમાં મગ બનાવી જમવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.