દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 7 ઓગસ્ટ 2020, શુક્રવાર
- તિથિ – શ્રાવણ વદ ચોથ
- રાશિ – કુંભ (ગ,સ,શ,ષ) 6.57 પછી મિન (દ,ચ,ઝ,થ)
- નક્ષત્ર – પૂર્વાભાદ્રાપદ
- યોગ – સુકર્મા
- કરણ – બવ
દિન વિશેષ –
- બોળચોથ, સંકટચોથ
- ચંદ્રોદય રાત્રે 9.49
- સવારનું લાભ ચોઘડીયું – સવારે 7.56 થી 9.32
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- ધન પ્રાપ્તિ થશે
- વૃદ્ધ વ્યક્તિ લાભ આપી જાય
- સ્થાવર મિલકતનો લાભ થાય
- થોડી મોજમજા વધી જાય
* વૃષભ (બ,વ,ઉ) –
- પરિવારમાં સ્ત્રી પાત્રોનું આગમન થાય
- વધુ પડતા ઉત્સાહિત ન થતા
- સ્થાનાંતરના યોગ છે
- વાહન ખોટકાઈ શકે છે
* મિથુન (ક,છ,ઘ) –
- નવું કાર્ય થઈ શકે છે
- ટ્રાન્સપોર્ટને સુવિધા
- રાત્રે થોડી અશાંતિ વર્તાય છે
- ઘરમાં ઊગ્ર ચર્ચાને સ્થાન ન આપતા
* કર્ક (ડ,હ) –
- પરદેશના પાત્ર સાથે પ્રેમ થાય
- લાભ મળી શકે
- પ્રવાસની શક્યતા છે
- ફોન દ્વારા શુભ સમાચાર મળે
* સિંહ (મ,ટ) –
- ચેરીટેબલ ટ્રસ્ટ સાથેનાને લાભ
- સેવા કાર્યો વધુ થાય
- નોકરીમાં બદલીની શક્યતા છે
- અચાનક ધન પ્રાપ્તિ થાય
* કન્યા (પ,ઠ,ણ) –
- ખોટો આવેશ ન કરતા
- જીવનસાથી સાથે નજદીકી વધશે
- સરકારી નોકરીમાં પ્રગતિ જણાય છે
- મોટાભાઈ સાથે વિવાદથી દૂર રહેવું
* તુલા (ર,ત) –
- પાલતું પ્રાણીથી સાચવવું
- શરીર ઉપર ઘસરકા ન પડે તે જોવું
- ધન પ્રાપ્તિ છે
- પણ, આજે સાવધાની પણ રાખવાની છે
* વૃશ્ચિક (ન,ય) –
- શેરબજારમાં સંયમ રાખજો
- પેટની બિમારીથી સાચવજો
- ભાગ્ય બળવાન થયું છે
- લાભ મળશે પણ સંયમ જરૂરી છે
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- કૌટુંબિક પ્રશ્નોથી સાચવવું
- આજે ગણેશ ઉપાસના કરજો
- વાહન ચલાવતા સાચવવું
- ઈલેક્ટ્રોનિક વ્યવસાય સાથેનાને લાભ થઈ શકે
* મકર (ખ,જ) –
- ટૂંકા પ્રવાસથી લાભ
- ફોન ઉપર વધુ સમય વિતે
- ધન પ્રાપ્તિ થાય
- વહીવટી ક્ષેત્ર વધુ મજબૂત બને
* કુંભ (ગ,શ,સ,ષ) –
- ધન લાભ છે
- નોકરીથી લાભ છે
- ટૂંકો પ્રવાસ થાય
- પ્રેમ સંબંધ વધુ મજબૂત બને
* મિન (દ,ચ,ઝ,થ) –
- મન વધુ પ્રફુલ્લિત બને
- હિંમત વધુ બળવાન થાય
- ક્યાંક પ્રેમ થઈ શકે છે
- સાજ-શણગાર વધુ થશે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – સિદ્ધિલક્ષી સ્તોત્રનો પાઠ કરવો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.