લાંચ કાંડ/ કે.રાજેશ સામેનો CBI કેસ ED કોર્ટમાં થશે ટ્રાન્સફર, CBIની સ્પેશયલ કોર્ટ દ્વારા કરાયો આદેશ, કલેકટર કાર્યકાળ દરમિયાન ગેરરીતિનો આરોપ, લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે તપાસ, પૂર્વ સનદી અધિકારી કે.રાજેશ સામે ચાલે છે કેસ, અમદાવાદ ગ્રામ્ય સ્થિત સ્પે.CBI કોર્ટનો હુકમ

Breaking News